BROCHURE

flyar_page_1-FINAL

પરિવાર પાર્ટી પ્લોટ ની સુવીધાઓ

ભાડામાં સમાવેશ ::

૧ વિશાળ પાર્કિંગ એરિયા
૨ આધુનિક સિક્યુરિટી કેબીન
૩ આકર્ષક એન્ટ્રી વીથ લાઈટીંગ તથા અન્ય ફિક્સ લાઈટીંગ ડેકોરેશન
૪ આકર્ષક વોટર ફોલ ફાઉન્ટેન
૫ વિશાળ રમણીય ગાર્ડન
૬ સુંદર સેલ્ફી ફોટોગ્રાફ્સ લેવા માટે સ્થળ
૭ દુલ્હા-દુલ્હનના સગા-સબંધી તેમજ જાનના ઉતારાની સગવડ માટે વિશાળ હોલ
૮ દુલ્હા-દુલ્હન માટે અલગ રુમ(એટેચ મોર્ડન વોશરૂમ તથા ડ્રેસીંગ ટેબલ ની સુવિધા સાથે)
૯ તમામ પ્રકાર ના પ્રોગ્રામ માટે બેક સાઈડ એન્ટ્રી તથા આકર્ષક આર્ટિસ્ટ વોલવાળું સુંદર, સુવિધાથી સજ્જ, આધુનિક સ્ટેજ
૧૦ મહેમાનો માટે વિશાળ મોર્ડન વોશરૂમ તથા બાથરૂમ
૧૧ લેડીસ તથા જેન્ટ્સ માટેનું અલગ વુઝું ખાનું તથા નમાજ પડવાની સુવિધા
૧૨ અરેબિયન ડીસાઈનથી પ્રેરિત રમણીય કિચન એલીવેસન
૧૩ સમ્પૂર્ણ સુવિધાઓથી સજ્જ આધુનિક વિશાળ કિચન એરિયા
૧૪ સીધુ(તૈયાર ભોજન) માટેનો અલગથી લોક એન્ડ કી રૂમ
૧૫ ૭ ફિક્સ હાઈમસ્ટ લાઈટના ટાવર(હાઈ વોલ્ટેજ)
૧૬ (ની સુવિધાઓ સાથે) કેમેરા સામગ્ર એરિયામાં
૧૭ ૨૪ કલાક પાણીની સુવિધા
૧૮ આરામદાયક મોલ્ડેડ ખુરશીઓ(૨૦૦ નંગ)

અલગ થી ચાર્જ ::

૧ ઇલેકટ્રીક બીલ તથા જનરેટર બીલ
૨ લાગુ પડતો સરકારી ટેક્સ
૩ પાર્ટી પ્લોટ ચાર્જ-વાસણ ધોવાનો, ગાર્ડન સાફ-સફાઈ, વોશરૂમ ક્લીન, એન્થ્વાળાનો નિકાલ, દીસપોસેબલ વેસ્ટેજ, રસોડાના મજુરો, સિક્યુરિટી સ્ટાફ
૪ ફરાસખાનાના વાસણનો ચાર્જ
૫ એ.સી. ચાર્જ
૬ કેટરર્સ, મંડપ, ચાર્જ